Pm Svanidhi Yojana Loan Online Registration | Pm Svanidhi Yojana Online Form | Pradhan Mantri Svanidhi Yojana Loan | Pm સ્વનીધી યોજના ગુજરાત | Pm Yojana Apply Process
Svanidhi Yojana 2022 : જેવી રીતે બધા લોકો જાણો છો કે કોરોના અપાતી ના કારણે તેને કારણે સામાન્ય માણસો અને નાના વેપારી વધારે નુકસાન પહોચી રહ્યું છે. કમાવાનું સાધન નથી અને નથી કોઈ પૈસા આવાની આધાર આ સમસ્યા ને ધ્યાન માં રાખી દેશ ના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જી એ ૧ જુન ૨૦૨૦ કબીનેટે બેઠક માં પીએમ સ્વનીધી યોજના ની સરુઆત કરી.

Pradhan MantriSvanidhi Yojana માં રસ્તા પર શાકભાજી વેચવા વાળા, નાના વેપારી, દુકાનદાર પોતાનો વેપાર નવી રીતે સારું કરવા માંગતા હોય. કેન્દ્ર સરકાર ૧૦૦૦૦ રૂપિયા Pm Svanidhi Yojana Loan ખુબજ ઓછા વ્યાજે આપશે. Pm Svanidhi Yojana ને પ્રધાન મંત્રી આત્મનિર્ભર નિધિ યોજના નામ પણ આપવામાં આવ્યું છે.
Pm Svanidhi Yojana 2022
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મા નિર્ભર નિધિ યોજના માં દેશ ના બધા રસ્તા કે કિનારા પર રોજના રોજ કમાતા હો જેવા કે શાકભાજી, ફળ વેચવા વાળા અને નાની મોટી દુકાન ના લોકોને ૧૦૦૦૦ રૂપિયા તેમને ૧ વર્ષ ની અંદર અલગ અલગ હપ્તામાં આપવાના રહેશે. જો કોઈ વ્યક્તિ લોન સમયસર ભરી દે તોતેમને વાર્ષિક ૭ ટકા વ્યાજ તેમના ખાતા માં સબસીડે ધ્વારા તેમને પાવામાં આવશે.
Pradhan Mantri Svanidhi Yojana Eligibility
યોજના નુ નામ | Pm Svanidhi Yojana |
ઉદેશ યોજનાનો | બધા જરૂરિયાત વેપારી લોન ઉપલબ્ધ કરાવી |
લાભ શું મળે ? | સબસીડે ના રૂપમાં લોન અપાવી અને ઓછા હપ્તામાં તે પછી સરકારને આપવી |
લાભાર્થી | રસ્તા પર લારી વાળા, નાના દુકાનદાર |
Official Website | https://pmsvanidhi.mohua.gov.in/ |
Pm સ્વનીધી યોજના | Pradhan Mantri Svanidhi Scheme ના લાભ
- કેન્દ્ર સરકાર ધ્વારા સ્ટ્રીટ વેન્ડર માટે ખાસ Pm Savnidhi Yojana નો લાભ તેમને મળે.
- પીએમ સ્વનીધી યોજના તમામ વેન્ડર ને ૧૦૦૦૦Rs. ની લોન આપવામાં આવશે જેનાથી તે પોતાનો ધનદો ફરીથી સારું કરી શકે.
- PM Yojana થી દેશ ના ૫૦ લાખ લોકોને આ યોજના નો લાભ મળશે.
- આ યોજના માં જે કોઈ લોન લે તે સમય થી વહેલા સરકારને ચૂકવી તેને વાર્ષિક જે વ્યાજ ચૂકવાનું થાય તે તેને સબસીડે ધ્વારા તેના ખાતામાં જમા થશે.
- જો કોઈ આ યોજના નો લાભ લેવા માંગતું હોય તે સરકારની પીઅમ Svanidhi Yojana ની અધિકારીક વેબસાઈટ પર આવેદન કરવાનું રહશે.
- આ યોજના થી કોરોના સમય માં જે સંકટ થી જે રોજગારી અને વેપાર માં મંદી આવી છે, તેના થી બહાર નીકળી પાતાના પર પગભર થવા માટે Pm Atmanirbhar Bharat ને જડપ મળશે.
પ્રધાનમંત્રી સ્વનીધી યોજના માટે કોણ કોણ લાભ લઇ શકે ?
- વાણંદ ની દુકાન
- જૂતા સિલ્વા વાળા મોચી
- રસ્તા પર શાકભાજી વેચવા વાળા
- કપડા ધોવાવાળા ની દુકાન
- ફળ વેચવાવાળા
- ચાય ની લારી વાળા
- ફેરીવાળા કટલરી, કપડા વેચવાવાળા
- રસ્તા પર ચોપડી કે પુસ્તકો વેચવાવાળા
- કારીગર
- નાના વેપારી અનાજની દુકાન વાળા
- તેવા બધા પ્રકારના કારોબારી આવેદન કરી શકે
Pm Svanidhi Yojana Loan Online Apply
પ્રધાનમંત્રી સ્વનીધી યોજના માં વેપારી ને સરકાર પાસેથી ૧૦૦૦૦ રૂપિયા મળશે તેના માટે કોઈ દતાવેજ ની જરૂર નથી. લોન વેપારી એ વર્ષમાં સરકાર ને થોડા થોડા હપ્તા માં અપીસકો લોન નુ વ્યાજ ખુબજ ઓછુ હોય છે. Pm Svanidhi Yojana Loan સમયસર ચૂકવી દો તો તમને ૭ ટકા વાર્ષિક સાબસીડે ના રૂપમાં તમારા બાંક ખાતા માં જમા કરવામાં આવશે.
Svanidhi Yojana Online Application Process
સ્ટેપ 1 : પ્રધાનમંત્રી સ્વનીધી યોજના અધિકારીક વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/ પર જવા માટે આ લીક પર click કરો
>> 2 વેબસાઈટ ના Home Page પર સૌથી ઉપર Login નો Option દેખાશે તેમાં Application login પર click કરવાનું નીચે બતાવ્યું છે.

>> 3 : હવે Request OTP ના Button પર click કરવાનું તેમાં જે number લખ્યો હશે તેના પટ OTP આવશે.

>> 4 : Pm Svanidhi Yojana Portal Login કરતાની સાથે Vendor Category આવશે તેમાં A, B, C, D તમે જે Category માં આવતા હોયતે Select કરવાનું નીચે આપેલા પ્રમાણે.
>> 5 : Category Select કાર્ય પછી કેટલાક option select કરવા તેના પછી એક નવું વેબ Page ખુલશે તમે આધાર number લખવાનો રહશે.

>> 6 : આધાર કાર્ડ માં જે number આપ્યો હોય તેના પર એક OTP આવશે તે OTP લખ્યા પછી વેરીફ્ય button પર Click કરવાનું રહશે.

>> 7 : હવે તમારી સામે એક આવેદન પત્ર ખુલશે તેમાં તમારે બધી જાણકારી ભરવાની રહશે. જેમ કે નીચે આપેલ છે તે પ્રમાણે.

>> હવે તમારી બધી જાણકારી ભર્યા પછી submit button પર click કરવાનું રહશે.
Svanidhi Yojana Vendor In Customer Care Number
Yojana Related Details માટે તમે નીચે આપેલ Toll Free number પર કોઈ પણ પ્રશ્ન અને ફરિયાદ કરી શકો.
- નિર્દેશક (NULM)
- E-mils : Neeraj-kumar@gov.in
- Telephone – 01123062850
PM Svanidhi Yojana Important Links
Pm Svanidhi Yojana Official Website
Pingback: PMVVY Scheme 2022-23 Eligible | Benefit | Interest | LIC Yojana
Pingback: Bank PO Job Vacancy Official Recruitment 2022 Notification PDF
Pingback: PM Kusum Yojana Solar How to Apply Online Registration Portal